Logo

બ્લોગ

સમુદાયમાંથી અમારા નવીનતમ લેખો, સમાચાર અને વાર્તાઓ સાથે અપડેટ રહો.

MBBS વિદ્યાર્થીઓ માટે મોટી રાહત: રજૂઆત બાદ 6 પ્રયત્નોની ભલામણ
Apr 10, 2026

MBBS વિદ્યાર્થીઓ માટે મોટી રાહત: રજૂઆત બાદ 6 પ્રયત્નોની ભલામણ

ગાંધીનગર બેઠક બાદ MBBS વિદ્યાર્થીઓ માટે સકારાત્મક સમાચાર. 4 પ્રયત્નોની મર્યાદા વધારીને 6 કરવા ભલામણ, વિદ્યાર્થીઓમાં નવી આશા.

ડાંગના દોડવીર મનોજ ગાંવિતને રાષ્ટ્રીય સ્પર્ધા માટે સમસ્ત આદિવાસી સમાજનો સહયોગ
Apr 10, 2026

ડાંગના દોડવીર મનોજ ગાંવિતને રાષ્ટ્રીય સ્પર્ધા માટે સમસ્ત આદિવાસી સમાજનો સહયોગ

ડાંગ જિલ્લાના દોડવીર મનોજ ગાંવિતને રાષ્ટ્રીય સ્પર્ધા માટે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવી.

NCST(રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ) ખાતે SBI બેકલોગ ભરતી મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી અને નિર્ણયો
Apr 09, 2026

NCST(રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ) ખાતે SBI બેકલોગ ભરતી મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી અને નિર્ણયો

National Commission for Scheduled Tribes ખાતે State Bank of Indiaની 321 બેકલોગ જગ્યાઓ અંગે સફળ સુનાવણી યોજાઈ, જેમાં ભરતી અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે તાલીમ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.

ગુજરાત અંદાજપત્ર 2026–27: 1200 વર્ષ જૂની વારલી ચિત્રકલા સાથે કંસરી દેવીને અર્પિત વિશેષ બજેટ પોથી
Feb 19, 2026

ગુજરાત અંદાજપત્ર 2026–27: 1200 વર્ષ જૂની વારલી ચિત્રકલા સાથે કંસરી દેવીને અર્પિત વિશેષ બજેટ પોથી

ગુજરાત અંદાજપત્ર 2026–27 માટે વારલી ચિત્રકલાવાળી અને આદિવાસી દેવી કંસરી દેવીના ચિત્ર સાથે વિશેષ બજેટ પોથી પસંદ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સરકાર વારલી ચિત્રકલાને પ્રોત્સાહન આપી રહી છે.

નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2025: પરંપરા, હસ્તકલા અને આદિવાસી ઉદ્યોગનો ઉત્સવ
Feb 17, 2026

નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2025: પરંપરા, હસ્તકલા અને આદિવાસી ઉદ્યોગનો ઉત્સવ

National Tribal Trade Fair 2025 ભારતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, કળા અને પરંપરાનો ભવ્ય ઉત્સવ છે. આ મેળો માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આદિવાસી કારીગરો, ઉદ્યોગકારો અને તેમની જીવનશૈલીને રાષ્ટ્રીય તથા વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનું એક સશક્ત મંચ છે.